Around 4pm at Same location near Cricket Ground, Meeting was Organised by Shree Lohana Samaj Trust Konkan Vibhag , in which more than 70+ Members ( Trustees/Presidents/Secretary/Committee Members ) from 13 Local Mahajans of Konkan Vibhag and Guests from Mumbai Zone , Shree Poona Lohana Mahajan ( Western Maharashtra ) and many others were present
The delegates gave an insight into the social activities of their respective guilds and various
committee chairpersons of LMP gave information about the plans of the Lohana MahaParishad.
Gujarati :
બપોરે ૪ કલાકે તેજ સ્થળે કોંકણ વિભાગ ની એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું જેમાં 13 ઘટક મહાજનો અને આમંત્રિત મહાનુભાવો સહીત 70 સભ્યો ની હાજરી વચ્ચે ઘટક મહાજનો ના પ્રતિનિધિઓ એ પોતપોતાના મહાજનો સમાજલક્ષી કાર્યો ની સમજ આપી અને Lmp ના વિવિધ સમિતિ અધ્યક્ષ મહોદયશ્રીઓ એ લોહાણા મહાપરિષદ ની યોજનાઑ ની માહિતી પ્રદાન કરી હતી…
No Responses