Author: KonkanLohanaSamaj

શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ – કોકણ વિભાગ ટ્રસ્ટીશ્રી, કારોબારી, ઘટક મહાજન પ્રતિનિધિઓ  અને આમંત્રિત જ્ઞાતિ મહાનુભાવો ની સભા યજમાન: શ્રી રઘુકુળ યુવક પ્રગતિ મંડળ (જલારામ મંદિર) તારીખ: ગુરુવાર, ૧૮/૧૨/૨૦૨૫ સમય: બપોરે ૩.૦૦ વાગ્યે સ્થળ: શ્રી રઘુકુલ યુવક પ્રગતિ મંડળ – જલારામ મંદિર,જોષી હોસ્પિટલ પાસે, પ્લોટ નં.34, પંડિત દિનદયાળ નગર, વસઈ (પશ્ચિમ), પીન. 401202 સભાની કાર્યસૂચિ […]
તા.17/08/2025 રોજે શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ-કોંકણ વિભાગ ની મિટીંગ નું આયોજન ખોપોલી, જામુલપાડા,પરેલી લોહાણા મહાજન ના આમંત્રણ ને માન આપી ખોપોલી ખાતે સવારે 11 કલાકે આયોજિત કરવા માં આવી જેમાં 10 ઘટક મહાજનોના 37 પ્રતિનિધિઓની હાજરી રહી હતી. યજમાન મહાજન પ્રતિનિધિ દ્વારા સંબોધન : આજે તા. 17/8/2025 ના રોજે ખોપોલી, પરેલી જાંબુલપાડા લોહાણા મહાજન ટ્રસ્ટ, શ્રી લોહાણા […]
                                                                    શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ કોંકણ વિભાગની સામાન્ય સભા                           […]
રવિવાર, તા. ૨૨/૦૬/૨૦૨૫ ના રોજ, કલ્યાણ ખાતે શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ કોંકણ વિભાગ અને શ્રી કલ્યાણ લોહાણા મહાજન ના સંયુક્ત ઉપક્રમે, “કોંકણ ઇન્ડોર ગેમ્સ ૨૦૨૫” નું ભવ્ય આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું. આ રમતોત્સવનો મુખ્ય હેતુ સમાજમાં એકતા, સંગઠન અને ખેલદિલીની ભાવનાને પ્રોત્સાહન આપવાનો હતો, જેમાં કોંકણ વિભાગના ૧૪ ઘટક મહાજનોમાંથી ૧૮૦થી વધુ ખેલાડીઓ એ ઉત્સાહભેર […]
રવિવાર, તા. ૨૨/૦૬/૨૦૨૫ ના રોજ, કલ્યાણ ખાતે શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ કોંકણ વિભાગ અને શ્રી કલ્યાણ લોહાણા મહાજન ના સંયુક્ત ઉપક્રમે, “કોંકણ ઇન્ડોર ગેમ્સ ૨૦૨૫” નું ભવ્ય આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું. આ રમતોત્સવનો મુખ્ય હેતુ સમાજમાં એકતા, સંગઠન અને ખેલદિલીની ભાવનાને પ્રોત્સાહન આપવાનો હતો, જેમાં કોંકણ વિભાગના ૧૪ ઘટક મહાજનોમાંથી ૧૮૦થી વધુ ખેલાડીઓ એ ઉત્સાહભેર […]
નૂતન વર્ષના પ્રારંભ સમાન પવિત્ર ગુડી પાડવાના મંગલ અવસરે, રવિવાર તા. ૩૦/૦૩/૨૦૨૫ના શુભ દિને, શ્રી નેરલ લોહાણા મહાજન દ્વારા આયોજિત ભવ્ય ભૂમિ પૂજન કાર્યક્રમ તથા શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ કોંકણ વિભાગની સભા ઉત્સાહ અને ભવ્ય આયોજન સાથે સંપન્ન થઈ. સવારે ૯:૩૦ વાગ્યાથી, કોંકણ વિભાગના ઉત્સાહી પદાધિકારીઓ, વિવિધ ઘટક મહાજનોના તેજસ્વી પ્રમુખશ્રીઓ તથા સમર્પિત પ્રતિનિધિઓનું આગમન […]
તા.૦૫/૦૧/૨૦૨૫, રવિવારની શુભ સવારે શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ કોંકણ વિભાગનું ભવ્યાતિભવ્ય ક્રિકેટ ૨૦૨૫ મહાકુંભ ભિવંડી ની ધરતી પર સંપન્ન થયું. જ્યાં એકતાના તાંતણે બંધાયેલા પનવેલ, થાણા, ભિવંડી, ખોપોલી, ડોમ્બિવલી, નવી મુંબઈ, કલ્યાણ, ઉરણ, મીરા રોડ, ઉલ્હસનગર, શ્રીવર્ધન, રોહા, નેરળ અલિબાગ ઇત્યાદિ ૧૪+ ઘટક મહાજનની દસ ટીમો અને ૧૫૦ થી વધુ યુવા ખીલડીઓએ રમતના મેદાને રણસંગ્રામ […]
સંસ્કૃતિનો સુવર્ણ સંગમ: નવચંડી યજ્ઞ અને કન્યા પૂજનનો દિવ્ય દરબાર, થાણા હાલાઈ લોહાણા મહાજનના ભક્તિમય મહોત્સવમાં કોંકણ વિભાગ ઘટક મહાજનની મંગલમય મુલાકાત સમુદ્રમંથનથી ઉદ્ભવેલા અમૃત સમાન પવિત્ર થાણે નગરીમાં, વિજ્યા દશમી -દશેરા -શનિવાર તા. ૧૨/૧૦/૨૪ ની સોનેરી સવારે શ્રી થાણા હાલાઈ લોહાણા મહાજન ટ્રસ્ટના આંગણે નવચંડી યજ્ઞ અને કન્યા પૂજનનો દિવ્ય સંગમ સજાયો. સૂર્યદેવ જ્યારે […]
28th Aug 2024- Visit at Varad Vinayak Temple Mahad+Enjoyed Water fall, Meeting at Nirvana Alive & then Visit at Ballaleshwar Temple Pali
૯થી ૧૮ જુલાઈ ૨૦૨૪  – પર્યાવરણનો પ્રાણવાયુ: કોંકણ વિભાગનું વૃક્ષારોપણ અભિયાન ૨૦૨૪” લોહાણા સમાજની સંવેદનશીલતા અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે કોંકણ વિભાગનું વૃક્ષારોપણ અભિયાન ૨૦૨૪. શ્રી લોહાણા મહાપરિષદ મહારાષ્ટ્ર ઝોનના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ કારિયાના માર્ગદર્શન અને શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ કોંકણ વિભાગના પ્રમુખ શ્રી અભયભાઈ તન્નાના નેતૃત્વમાં આ હરિયાળી ક્રાંતિએ નવા કીર્તિમાન સ્થાપ્યા […]