12th Parichay Milan Sucessfully Organised by Shree Lohana Samaj – Navi Mumbai in association with Shree Lohana Samaj (Sangathan)Trust Konkan Vibhag & Shree Lohana Swayam Sevak Mandal – Navi Mumbai on 1st MAY 2023
Trustees / Presidents / Secretary / commitee members/ representatives of Lohana Samaj / Mahajans of Konkan Region from Uran , Thane , Bhiwandi , Dombivali, Kalyan , Panvel, Khopoli-Pareli-Jambhulpada , Ulhasnagar-Ambarnath-Badlapur, Mumbai and various different had locations joined
શ્રી લોહાણા મહાપરિષદ મહારાષ્ટ્ર ઝોન -કોંકણ વિભાગ અને શ્રી લોહાણા સમાજ નવી મુંબઈ ખાતે 1st May 2023 ના રોજે 12મા પરિચય મિલન નું આયોજન થયું કાર્યક્રમ ની શરૂઆત માં મુરબ્બી શ્રી હિંમતભાઈ સોમૈયા , શ્રી ધર્મેન્દ્રભાઈ કારીયા , શ્રી તરુણભાઇ કોટક , શ્રી હર્ષદભાઈ મણિધર , શ્રીમતી અનુસુયાબેન , શ્રી લોહાણા સમાજ નવી મુંબઈના ટ્રસ્ટી, કાર્યકારી સમિતિ ના પદાધિકારીઑ મહિલા, યુવા સમિતિના સભ્યો તથા કોંકણ વિભાગ ના ઘટક 11 થી વધુ મહાજનો ના પ્રમુખશ્રીઑ અને પદાધિકારીઑ ના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો , પધારેલ મહાજનના પ્રમુખશ્રી અને અન્ય મહેમાનો નું સ્વાગત ગુલાબનું ફૂલ અને બુકે થી કરવામાં આવ્યું હતું . કાર્યક્રમ માં લગભગ 175 લગ્નોચ્છુક યુવક યુવતીઓ અને કુલ્લે મળી 500 થી વધારે વડીલજ્ઞાતિ બંધુઓ અને ભગિનીઓ એ હાજરી આપી હતી .
જય જલારામ જય રઘુવંશમ
No Responses