Online Career Guidance Seminar organised by Shree Lohana Mahaparishad Maharashtra Zone in association with LMP Konkan Region on 28th May 2023, in which more than 200 participants were joined and Honarable Speaker CA Shri Paragbhai Thakkar had answered more than 60+ answer asked by parents /Students during Seminar which was live on zoom meeting from 10.35am to 1.37pm
શ્રી લોહાણા મહાપરિષદ મહારાષ્ટ્ર ઝોન અને મુંબઈ ઝોન દ્વારા દરવર્ષ ની જેમ તા.28 મે 2023 ના રોજ પ્રોફેસર અને CA શ્રી પરાગભાઈ ઠક્કર સાથે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ ત્રણ કલાક ના સળંગ સેશન દરમ્યાન મહારાષ્ટ્ર અને ગુજરાત થી 200 થી વધુ સહભાગીઓએ લાભ લીધો હતો અને સ્પીકર CA શ્રી પરાગભાઈ ઠક્કરે વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા પુછાયેલ 60 થી વધુ પ્રશ્નોના સંતોષકારક ઉત્તર આપ્યા હતા. અને ત્યારબાદ પણ શ્રી પરાગભાઇ એ જણાવ્યુકે આ સેશન પછી પણ એડયુકેશન ને લાગતા કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો માટે શ્રી પરાગભાઇ ના email મારફતે ઉત્તર મેળવી શકશે
—વેબિનારની શુભ શરૂઆત સવારે 10.30 કલાકે શ્રી રઘુકુળ પ્રાર્થના દ્વારા કરવા માટે હર્ષદભાઈ મણીધરે રજુઆત કરી હતી.
—શ્રીમતિ સ્વાતિબેન દ્વારા વેબિનાર માં હાજર રહેલ સર્વેને આવકારવા માં આવ્યા.
—આ વેબિનાર ના મુખ્ય વક્તા CA શ્રી પરાગભાઇ નો સંક્ષિપ્ત પરિચય શ્રી ભરતભાઈ ચંદને કરાવ્યો.
—શ્રી કેયુરભાઈ એ વિદ્યાર્થી અને વાલીઓના શૈક્ષણિક બાબતે મુંઝવતા પ્રશ્નોની રજુઆત CA શ્રીપરાગભાઇ સમક્ષ રાખી જેના સંતોષકારક અને સચોટ ઉત્તર CA શ્રીપરાગભાઇ એ આપ્યા.
આ ઓનલાઇન વેબિનારમાં , LMP પ્રમુખ શ્રીસતિષભાઇ વિઠ્ઠલાણી, LMP વરિષ્ઠ ઉપ.પ્ર. શ્રીજિતુભાઇ ઠક્કર, LMP મા.મંત્રી ડો.શ્રીસુરેશભાઇ પોપટ,Lmp ખજાનચી CA શ્રી યોગેશભાઈ ઠકકર,Lmp એડયુકેશનલ અધ્યક્ષ શ્રી જયેશભાઇ ઠક્કર,Lmp મહારાષ્ટ્ર ઝોનલ પ્રમુખશ્રી ધર્મેન્દ્રભાઇ કારિયા, મહારાષ્ટ્ર ઝોનલ ઉપ. પ્રમુખશ્રી બિપીનભાઈ બાટવીયા,Lmp મુંબઈ પ્રમુખશ્રી પિયુષભાઇ ગંઠા,Lmp મહારાષ્ટ્ર ઝોનલ મંત્રી હર્ષદ મણીધર,પશ્ચિમ મહારાષ્ટ્ર રિજનલ પ્રમુખશ્રી ધીરુભાઈ રાજા, શ્રીતરુણભાઇ લાલાઈ,શ્રી હેમંતભાઈ ઠક્કર, ડો.શ્રીપ્રવીણભાઈ દૈયા, શ્રી દેવેન્દ્રભાઇ સોમૈયા, શ્રી ચિંતન વસાણી, ઔરંગાબાદ થી ર્ડો. પ્રવીણભાઈ સોમૈયા, માલેગાવ થી શ્રી રાજેશભાઈ દત્તાણી,ખોપોલી થી શ્રી અભયભાઈ તન્ના, થાણા થી શ્રી કેતનભાઈ ઠકકર,મુલુન્ડ થી શ્રી લાલજી સર, શ્રી તરુણભાઇ કોટક,નવીમુંબઈ થી શ્રીમતિ ભાવનાબેન કેસરીયા,શ્રીમતિ શિલ્પાબેન કારિયા, શ્રીમતિ આશાબેન મણીધર,શ્રીમતિ નીપાબેન,ઉરણ થી શ્રીમતિ સ્વાતિબેન ઠકકર, પુનાથી શ્રીમતિ કૃતિબેન નાગ્રેચા, -કેયુરભાઈ પોપટ (પનવેલ), ભરતભાઈ ચંદન (ઉલ્હાસનગર)અને ઘટક મહાજન પ્રમુખો અને પ્રતિનિધિઓ હાજર હતા.
તમામ સહભાગીઓએ આવી ઉપયોગી ઓનલાઇન સેમિનાર નું આયોજન કરવા બદલ શ્રી ધર્મેન્દ્રભાઈ કારીયા અને શ્રી પીયુષભાઈ ગંઠા તથા ટીમને અભિનંદન પાઠવ્યા હતા
જય જલારામ જય રઘુવંશમ
No Responses