08 September 2023 – Konkan Vibhag & LMP Maharashtra Zone Team Visited at Shrivardhan to establish Proposed Shree Shrivardhan-Borli-Mhasla Lohana Mahajan

Jay Raghuvansham !

After Visit and Meeting at Roha Village, Core Team of Shree Lohana Samaj Sangathan Konkan Vibhag (Sangathan) left around 2.30pm in afternoon from Roha to Shrivardhan which was 60kms away for schedule meeting at 4pm. to expand its Presence & reach in much more interior of Raigad district – (Shrivardhan) , which is apart of LMP Konkan Region of LMP Maharashtra Zone.

Konkan Team / LMP Maharashtra Zone members reached Shrivardhan around 4pm at Residence /Shop of  Shri Rameshbhai Tanna’s which was situated Shrivardhan village ( interior of Raigad District of Konkan Vibhag).

Shri Rameshbhai Tanna also said that around 7 years ago approx in the year 2016, he had joined the meeting at Alibaug Location and had met Shri Dharmendrabhai karia & team for first time and joined when Shri Alibaug Lohana Mahajan was established.

Around 4 pm meeting was hosted under the Leadership of Shri Dharmendrabhai Karia -Trustee & President of Shree Lohana Samaj Trust Konkan vibhag who is also a President of LMP Maharashtra Zone along with his team members  Shri. Himmatbhai Somaiya – Trustee of Shree lohana Samaj Trust Konkan Vibhag (Sangathan)  , Shri Harshadbhai Manidhar – Zonal Secretary Shree Lohana Mahaparishad Maharashtra Zone, Smt.Swatiben Thakkar – General Secretary of Shree Lohana Samaj Trust Konkan Vibhag , Shri Bharatbhai Chandan – Convenor Shree Lohana Samaj Trust Konkan Vibhag , Shri Keyurbhai Popat – Joint Secretary Shree Lohana Samaj Trust Konkan Vibhhag ( Sanghathan) visited at Roha (Raigad District) on 8th September 2023.

More than 12 representatives of two Lohana families members residing at Mhashla village  and other two families residing at Borli panchatan village , and each one of four families staying at Shrivardhan village had joined the Meeting which was at Shri Rameshbhai Tanna’s Residence at Shrivardhan Village.

While meeting Shri Dharmendrabhai Karia had given Complete description about Konkan Vibhag a Sanghthan of 18 Lohana Mahajan’s  and information about organizational structure of  Shree Lohana Mahaparishad, (information about 15 Zones, 27 Standing Committee, about Working Culture of Shree Lohana Mahaparishad)

Shri. Himmatbhai Somaiya Trustee of Shree Lohana Samaj Trust Konkan Vibhag (Sangathan) who is also ex-secretary of Shree Lohana Mahaparishad) had given brief information about History of Lohana’s, their geographical presence and much more.

Shri Harshadbhai Manidhar Zonal Secretary of LMP Maharashtra Zone had given complete information about Medical, Education and other important Committee’s of Shree Lohana Mahaparishad, he also explained the eligibility and procedure to avail educational, Medical assistance from Shree Lohana Mahaparishad.

Smt.Swatiben Thakkar & Shri Keyurbhai Thakkar had given information about the Physical and Zoom meetings which is conducted by Shree Lohana Samaj  Trust Konkan Vibhag (Sangathan) and also information about LMP Zonal Meetings and LMP Half yearly Karobari Meetings. They also given information about regular Online Zoom Webinar’s conducted on important aspects of life , such as every year LMP Maharashtra Zone Conducts Career guidance seminar for students/youth, Regular Online trainings, informations , learnings for every age from youth to senior citizens.

Shri Bharatbhai Chandan had given Presentation on iPad Screen in which he had given information about the Yearly events conducted by Konkan vibhag like Parichay Milan (Matrimonial) on 1st of May every calendar year, Indoor games in the month of May /June Vacations, Outdoor  games like Cricket  in the month of January every year which is Organised by Konkan Vibhag (Sangathan) and every year event is co-hosted jointly by different Lohana Mahajans with cricket grounds at random locations within Konkan region.

In meeting Shri Dharmendrabhai karia had also insisted atleast 3/5 members ( one or two from all 3 cities ) to join in Meetings of  Konkan vibhag and also asked them to take active participations in events hosted by Konkan Vibhag & Shree Lohana Mahaparishad  & many of events are via zoom online meetings, in which they can get participation / informations  at the comfort of their home.

As there were few homes in all 3 nearby villages which have geographical distance around 18 kms from each other so Shri Dharmendrabhai had asked them to avail an opportunity and  establish a new Lohana Mahajan proposed to be named as Shree Shrivardhan Borli Mhasla Lohana Mahajan which would be joined with Konkan Vibhag which is one of the most professional and pro-active region of LMP Maharashtra Zone.

Meeting started around 4pm and  ended around 6pm, a vote of thanks was given by Shri.Rameshbhai Tanna and other members residing at Borli village and  Mhasala village.

The Meeting of Konkan Vibhag team with the representatives  of Lohana families of Shrivardhan / Borli /Mhasala villages is considered to be second consecutive successful meetings and very Proud Moment to add their proposed Mahajan as 19 th Mahajan of Konkan Vibhag on same day and date i.e 08th September 2023.

Hope this journey continue till Konkan Vibhag reach Ratnagiri and Sindhudurg districts very soon

Jay Jalaram !           Jay Mahaparishad !!

 

રોહા, શ્રીવર્ધન ખાતે જ્ઞાતિજનો સાથે મુલાકાત,સભા અને બંને મહાજનોની સ્થાપના
ગત શુક્રવાર તા. 8/09/2023 ના રોજ સવારે 8 વાગ્યે, શ્રી ધર્મેન્દ્રભાઈ અને ટીમ,  શ્રી હિંમતભાઈ સોમૈયા વાશીથી હર્ષદભાઈ વાશીથી , સ્વાતિબેન ઉરણથી, ભરતભાઇ ઉલ્હાસનગરથિ , અને કેયૂરભાઈ પનવેલથી , રાયગઢ જિલ્લાના છેવાડે છેક ૧૭૫ કીમી દૂર શ્રીવર્ધન વાયા રોહા થઈને આપણાં  લોહાણા ભાઈઓને મળવા ગયા. આ દિવસ આપણાં સૌ માટે એક ઐતિહાસિક દિવસ હતો કારણ આપણાં શ્રી લોહાણા સમાજ સંગઠન (ટ્રસ્ટ) કોંકણ વિભાગને 2 (બે) નવા મહાજન મળ્યા  1) શ્રી રોહા, નાગોઠણા, તળા લોહાણા મહાજન અને 2) શ્રી શ્રીવર્ધન, બોરલી અને મહસલા લોહાણા મહાજન.
અમારી યાત્રાની શરૂઆત  વાશીથી રોહા સુધી સાધારણ ૩ કલાકની રહી  જ્યાં  અમે શ્રી મગનલાલભાઈ પ્રાગજી કાનાબાર તથા પ્રભુદાસ પ્રાગજી કાનાબાર  અને તેમના પરિવારને મળ્યા. નાગોઠણા તથા તળા ગામથી મળીને કુલ્લે ૧૧ જ્ઞાતિજનો આ સભામાં જોડાયા હતા. ત્યાં અમે તેમની જીવની, તેમને થયેલ તકલીફો, તેમની સમસ્યાઓ સાંભળી.  તેમના આગ્રહ ને માન આપીને બપોરનું ભોજન અમે કાનાબાર પરિવાર સાથે એમના ઘરે લીધું. ત્યારબાદ અમે નીકળ્યા શ્રીવર્ધન માટે આશરે બીજા ૨.૩૦ કલાકની જર્ની કરીને સાંજે ૪.૩૦ વાગ્યે અમે પહોંચ્યા શ્રીવર્ધન શ્રી રમેશભાઈ તન્ના ના ઘરે.  ત્યાં ચા – નાસ્તા કર્યા બાદ શ્રીવર્ધન, મહસલા તથા બોરલી થી આવેલ કુલ્લે ૧૨ જ્ઞાતિજનો સાથે મુલાકાત  કરી. તત્યારબાદ સાંજે ૬.૦૦ વાગ્યે અમે ત્યાંથી સૌની રજા લીધી અને સાધારણ ૪.૩૦  કલાકની જર્ની કરીને સાધારણ ૧૦.૩૦ વાગ્યે વાશી ખાતે પહોંચ્યા.
આ બંને સભામાં  શ્રી લોહાણા સમાજ સંઘટન(ટ્રસ્ટ) પ્રમુખ તથા શ્રી લોહાણા મહાપરિષદ મહારાષ્ટ્ર ઝોન પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ કારીયા એ શ્રી લોહાણા સમાજ સંગઠન (ટ્રસ્ટ) કોંકણ વિભાગ થી  તથા શ્રી લોહાણા મહાપરિષદના સંગઠનાત્મક માળખાથી , શ્રી લોહાણા મહાપરિષદના કાર્ય પદ્ધતિ થી જ્ઞાતિજનોને અવગત કરાવ્યું.
ત્યારબાદ શ્રી લોહાણા સમાજ સંગઠન( ટ્રસ્ટ) કોંકણ વિભાગના ટ્રસ્ટી શ્રી હિંમતભાઈ સોમૈયા એ લોહાણા જ્ઞાતિના ઇતિહાસ, તેમની ભોગોલિક તથા ઈતર  માહિતી આપી.
શ્રી લોહાણા મહાપરિષદના માં. મંત્રી શ્રી હર્ષદભાઈ મણિધરે  શ્રી લોહાણા મહાપરિષદની આરોગ્ય, ,શિક્ષણ,  અને અન્ય મહત્વની સમિતિઓ વિશેની  સંપૂર્ણ માહિતી આપી તે સાથે તેમણે શ્રી લોહાણા મહાપરિષદ પાસેથી શૈક્ષણિક, તબીબી સહાય મેળવવા માટેની પાત્રતા અને પ્રક્રિયા પણ સમજાવી.
શ્રી લોહાણા સમાજ સંઘટન (ટ્રસ્ટ) ના માં. મંત્રી શ્રીમતી સ્વાતિબેન ઠક્કર તથા સહ-મંત્રી શ્રી કેયુરભાઈ પોપટે  શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ કોંકણ વિભાગ (સંગઠન) દ્વારા યોજાતી સભાઓ  વિશે માહિતી આપી, તથા કોંકણ વિભાગ દ્વારા તેમજ અન્ય ઘટક  મહાજન સાથે , તથા  lmp મહારાષ્ટ્ર ઝોન તથા મુંબઈ ઝોન ની સાથે   થતાં વિવિધ કાર્યક્રમો જેમ કે , ક્રિકેટ લીગ, ઓનલાઈન કરિયર ગાયડન્સ, પરિચય મિલન, ઇન્ડોર ગેમ્સ ઇત્યાદિની માહિતી સભાને આપી.
  ત્યારબાદ  શ્રી લોહાણા સમાજ સંગઠન (ટ્રસ્ટ) – કોંકણ વિભાગના સંયોજક શ્રી ભરતભાઇ ચંદને આઇપેડ સ્ક્રીન પર શ્રી લોહાણા સમાજ સંગઠનના  વેબસાઇટની તથા સરકારી યોજના વિષેની વિસ્તૃત માહિતી આપી.
      આખરમાં શ્રી ધર્મેન્દ્રભાઈ કારીયા એ બંને સભાના જ્ઞાતિજનો પાસે આજ પછી કોંકણ વિભાગ દ્વારા તથા શ્રી લોહાણા મહાપરિષદ મહારાષ્ટ્ર ઝોન દ્વારા આયોજિત કોઈ પણ સભા અથવા કાર્યક્રમમાં શક્ય એટલી સંખ્યામાં  જોડાય એવી બાહેંધરી લીધી અને સૌએ ખુશી ખુશી બને એટલી વધુ સંખ્યામાં જોડાશું એવી ખાત્રી આપી.
ગર્વ કરવા જેવી વાત છે કે  મુખ્ય પ્રવાહથી દૂર અને તે પણ ૧૦ કે ૧૫ નહીં પણ ૭૫ / ૮૦ વર્ષથી ૩ / ૪  પેઢીઓ થી રહેતા આપણાં આ જ્ઞાતિજનોએ જ્યાં નોન ગુજરાતી  વાતાવરણ હોવા છતાં આપણી ભાષા, આપણી સંસ્કૃતિ, , આપણાં સંસ્કાર જાળવી રાખ્યા, અનેક પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ પોતાની કુશળતા અને વેપારી સુજબૂજથી વર્ષોથી વટથી ધંધો કરી રહ્યા છે.  આ ખુમારી માત્ર અને માત્ર  આપણા  લોહાણામાં જ હોય.
  એટલે જ કહેવાય છે  કે  દેશ – સમાજ, વતન અને સંસ્કૃતિનું જતન કરનારી જ્ઞાતિ એટલે લોહાણા જ્ઞાતિ.
અને
જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત
અને
 જ્યાં જ્યાં વસે લોહાણો ત્યાં ત્યાં લોહાણા સમાજ
ધન્યવાદ
શ્રી લોહાણા મહાપરિષદ મહારાષ્ટ્ર ઝોન તથા
શ્રી લોહાણા સમાજ સંગઠન (ટ્રસ્ટ) – કોંકણ વિભાગ વતીથી
શ્રી હર્ષદભાઈ મણીધર (Lmp મહારાષ્ટ્ર ઝોન – માં. મંત્રી)
શ્રીમતી સ્વાતિબેન ઠક્કર ( કોંકણ વિભાગ માં. મંત્રી)
શ્રી કેયૂરભાઈ પોપટ ( કોંકણ વિભાગ સહ મંત્રી)
શ્રી ભરતભાઈ ચંદન (કોંકણ વિભાગ સંયોજક)
Search

 

No Responses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *