આપણો સમાજ એ બાળકોના ભવિષ્યના ઘડતર કરવામાં સદાય અગ્રણી રહ્યું છે. આ દિશામાં એક મહત્વનું પગલું તરીકે શ્રી લોહાણા મહાપરિષદ મહારાષ્ટ્ર ઝોન તથા મુંબઈ ઝોન દ્વારા વિદ્યાર્થીઓના સુવર્ણ ભવિષ્યને આકાર આપવા માટે રવિવાર તા. ૨૧/૦૪/૨૦૨૪ ના રોજ સવારે ૧૦.૫૦ કલાકે એક સુંદર જ્ઞાનવર્ધક ઓનલાઈન કરિયર ગાઈડન્સ વેબીનારનું આયોજન કર્યું હતું. વિદ્યાર્થી મિત્રોને દિશા આપતો આ વેબિનાર જ્ઞાન, માહિતી, અને ઉપયોગીતાનો ત્રિવેણી સંગમ બની રહ્યું.
સળંગ ૨ કલાક ચાલેલા આ વેબીનારની જ્ઞાનગંગાનો ૧૫૦થી પણ વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓ એ લાભ લીધો. સર્વે વિદ્યાર્થી/પાલકો માટે આ વેબિનાર જ્ઞાનનું એક અમુલ્ય ખજાનો બની રહ્યું. વક્તા શ્રીમતિ કુંજન બેને એક અદ્બુત અને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું. તેમના અમુલ્ય વિચારોથી વિદ્યાર્થીઓને એક નવી દિશા અને દ્રષ્ટિકોણ મળ્યા.તેમના શબ્દોમાં અને માર્ગદર્શનમાં એવી અસર હતી કે, સેશન પૂર્ણ થયા બાદ શ્રોતાગણો ના મૂંઝવતા પ્રશ્નોનો અઢળક વર્ષાવ થયો.
સૌ પ્રથમ, સ્વાતિબેનના સૌજન્યપૂર્ણ સ્વાગત સંદેશાથી આ મહા જ્ઞાનયજ્ઞની શુભ શરૂઆત થઈ, ત્યારબાદ યજ્ઞની પ્રથમ ચરણ સમાન મધુર રઘુવંશી ગીતે સભાને એક આધ્યાત્મિક ઉચ્ચાઇ પર લઈ ગયું, પછી શ્રી હર્ષદભાઇ મણીધરે સર્વે હાજર મહાનુભાવોનું સ્વાગત કર્યું અને તેમને મનોગત વ્યક્ત કરવા આમંત્રિત કર્યા, જેમાં *શ્રી લોહાણા મહાપરિષદના વરિષ્ઠ ઉપ. પ્ર. શ્રી જીતુભાઈ ઠક્કર, LMP મહારાષ્ટ્ર ઝોન પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ કારીયા, LMP મુંબઈ ઝોન પ્રમુખ શ્રી પિયુષભાઈ ગંઠા, LMP કોષાધ્યક્ષ CA શ્રી યોગેશભાઈ ઠક્કર, CA શ્રી હસમુખભાઈ જોબનપુત્રા, LMP મહારાષ્ટ્ર ઝોન ઉપ પ્રમુખ શ્રી બીપીનભાઈ બાટવીયા, ડૉ. શ્રી જયેશભાઈ ઠક્કર, શ્રી લોહાણા સમાજ સંગઠન કોંકણ વિભાગ પ્રમુખ શ્રી અભયભાઈ તન્ના, LMP છતીસગઢ ના ઝોનલ અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ દાવડા, LMP દક્ષિણ ભારત અધ્યક્ષ શ્રી પરાગભાઈ માખેચા ઈત્યાદી માન્યવરોના વિચારોએ કાર્યક્રમને પ્રેરણાની નવી ઉંચાઈઓ પર લઇ જવાનું કામ કર્યું અને Lmp મહારાષ્ટ્ર ઝોન દ્વારા આયોજિત આ વેબિનાર ના મુખ્ય વક્તા શ્રીમતી કુંજનબેન શાહ નું સેશન આ વિરાટ જ્ઞાનયજ્ઞનું કેન્દ્ર બિંદુ બન્યું,
જ્યાં તેમણે ઉપયોગી જ્ઞાનની ધારા વહાવી. ૧.૩૦ કલાક ના આ જ્ઞાનમય સફર બાદ, પ્રશ્નોત્તર રાઉન્ડમાં શ્રી કેયુરભાઈ ઠક્કરે(પોપટ) જ્ઞાનપિપાસુ જ્ઞાતિજનોના પ્રશ્નોની એક સુંદર શૃંખલા રજુ કરી, જેના પર વક્તા કુંજનબેને પોતાના જ્ઞાન અને અનુભવના આધારે અત્યંત સંતોષજનક જવાબો આપ્યા.
અંતે, શ્રી ભરતભાઈ ચંદનના વોટ ઓફ થેંક્સ સાથે આ જ્ઞાનયજ્ઞનું સમાપન થયું, આ વેબિનાર એક ઉત્કૃષ્ટ ઉદાહરણ રહ્યું કે, જ્ઞાન અને માહિતીનું પ્રસારણ કેવી રીતે સમાજ નિર્માણ અને વિકાસમાં મદદ કરી શકે છે. આ શૈક્ષણિક યજ્ઞમાં જે બાળકો/વિદ્યાર્થીઓએ મળીને જ્ઞાનના દીપ પ્રગટાવ્યા, તે નિસંદેહ તેમના કરિયર પથને ઉજ્જવળ બનાવશે. આવા વેબીનાર્સ વિદ્યાર્થીઓને ન માત્ર આત્મવિશ્વાસ આપે છે, પરંતુ તેમને સાચા માર્ગ પર ચાલવા માટે પ્રેરણા પણ આપે છે. આ આયોજન માત્ર એક વેબિનાર ન હતો, પરંતુ જ્ઞાન, અનુભવ અને પ્રેરણાનું એક મંચ હતું, જ્યાં દરેકે કંઇક નવું શીખ્યું, સમજ્યું અને આગળ વધવાની દિશામાં પ્રેરણા મેળવી.
આ વેબિનારમાં શ્રી લોહાણા મહાપરિષદ મહામંત્રી શ્રી ડૉ સુરેશભાઈ પોપટ, સહ મંત્રી શ્રી નિખીલભાઈ સુબા, શ્રી ડો. પ્રવીણભાઈ દૈયા, શ્રી દેવેન્દ્રભાઈ સોમૈયા,LMP મહા.વેસ્ટર્ન રીજન પ્રમુખ શ્રી ધીરુભાઈ રાજા, માનદ મંત્રી શ્રી રાજેશભાઈ મદલાણી, શ્રીમતી કૃતિબેન નાગ્રેચા, શ્રી લાલજી સર કતીરા, શ્રી ધનેશભાઈ બાટવીયા, શ્રી કોલ્હાપુર મહાજન પ્રમુખ શ્રી વિપીનભાઈ દાવડા, શ્રી ધવલભાઈ મશરૂ, શ્રી દિલીપભાઈ પંજવાણી, કોંકણ વિભાગ ઘટક મહાજન નવી મુંબઈ થી શિલ્પાબેન કારિયા, શ્રીમતી આશાબેન મણીધર, શ્રીમતી ભાવનાબેન કેસરિયા, શ્રી સંજયભાઈ પલણ, શ્રી રવીન્દ્રભાઈ પલણ, પનવેલ મહાજનથી પ્રમુખ સુજાતાબેન ઠક્કર, શ્રી ડો.વૈભવભાઈ ઠક્કર, ઈન્દુમતીબેન ઠક્કર, શ્રીમતી મમતાબેન પોપટ, હાલાઇ લોહાણા ફાઉન્ડેશન થાણા પ્રમુખ શ્રી કેતનભાઈ ઠક્કર, ડોંબિવલી મહાજનથી માનદમંત્રી શ્રી પ્રમોદભાઈ પુંજાની, રોહા મહાજનથી માનદ મંત્રી શ્રી દીપભાઈ કાનાબાર* તથા અન્ય મહાનુભાવોની હાજરી સંપૂર્ણ સમય હતી.
તમામ સહભાગીઓએ આવી ઉપયોગી ઓનલાઇન સેમિનાર નું આયોજન કરવા બદલ શ્રી ધર્મેન્દ્રભાઈ કારીયા અને શ્રી પીયુષભાઈ ગંઠા તથા ટીમને અભિનંદન પાઠવ્યા હતા
ધન્યવાદ
શ્રી લોહાણા મહાપરિષદ મહારાષ્ટ્ર ઝોન તથા મુંબઈ ઝોન
Vote of Thanks to all Attendees:
Honourable – Speaker smt.Kunjan shah
Credibility > Ca Yogeshbhai thakkar + Ca hasmukh Jobanputra
Organisers : Shri Dharmendrabhai Karia & Shri Piyushbhai Gantha
Bipinbhai Batavia
Special Guests
Jitendrabhai Thakkar
Dr.sureshbhai popat
Niravbhai Thakkar – Chaieman, LMP Higher Education Committee
Jayesh Thakkar (Ahemedabad) – Chairman, LMP Primary Education Committee
Nikhilbhai suba LMP Joint secretary
Zonal Presidents
Paragbhai mackecha – LMP Zonal President – Dakshin Bharat Lohana Samaj
Prakashbhai Dawda LMP Zonal president ( MP & Chattsigarh – Zone 11 )
Regional Presidents ( Except Maharashtra state)
Prakashbhai thakrar reg 1
Bhavin Jobanputra
LMP Regional Presidents
Abhaybhai Tanna – President & Trustee – Shree Lohana Samaj Trust Konkan Vibhag
Dr.pravin daiya – LMP Central Mumbai Region
Devendrabhai Somaiya – LMP Regional President – Western Mumbai Region
Dhirubhai Raja – LMP Regional President – West Maharashtra
Rajeshbhai Madlani Regional secretary – West Maharashtra
Kritiben Nagrecha – LMP Mahila Samiti west Maharashtra Region
Mahajan Members outside Konkan:
Lalji Katira sir Mumbai kutchi Lohana Mahajan Mumbai
Dhaneshbhai Batavia – Nashik
Vipinbhai Dawda kolhapur
Dhawal mashru – Latur
Dilipbhai pajwani – Nashik
Members of Mahajans within Konkan Region
Shilpaben karia – NAvi Mumbai
Ashaben Manidhar – Navi Mumbai
Bhavnaben kesaria – Navi Mumbai
sanjay palan – Navi Mumbai
Ravindrabhai Palan – Navi Mumbai
Pramodbhai punjani – Dombivali
Sujataben Thakkar – Panvel
Dr.vaibhavbhai Thakkar – Panvel
Indumatiben thakkar Panvel
Mamtaben k popat panvel
Ketan thakkar – Thane
Deep kanabar Roha
No Responses