બપોરે 4 કલાકે તેજ સ્થળે કોંકણ વિભાગ ની એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ઘટક મહાજનો અને આમંત્રિત મહાનુભાવો સહીત 25+ સભ્યો ની હાજરી વચ્ચે ઘટક મહાજનો ના પ્રતિનિધિઓ એ પોતપોતાના મહાજનો સમાજલક્ષી કાર્યો ની સમજ આપી અને અધ્યક્ષ મહોદય શ્રી ધર્મેન્દ્રભાઈ કારીયા સાહેબે લોહાણા મહાપરિષદ ની યોજનાઑ ની માહિતી પ્રદાન કરી હતી.
જય જલારામ જય રઘુવંશમ
No Responses