તારીખ 9 સપ્ટેમ્બર 2023 રોજે કોંકણ વિભાગ ના ઘટક મહાજન શ્રી ડોમ્બિવલી લોહાણા સમાજ અને શ્રી માઁ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ સંયુક્ત રીતે અભિષેકત્મક લઘુરુદ્ર અયોજિત કરવામા અવ્યું હતુ.
શ્રી ડોમ્બિવલી લોહાણા સમાજ ટ્રસ્ટના પ્રમુખશ્રી માધવજીભાઈ ઠક્કર અને પ્રોજેક્ટ ઈન્ચાર્જ શ્રીમતી દિપ્તીબેન પલણ ના સ્નેહપૂર્વક આગ્રહભર્યા આમંત્રણને માન આપીને LMP મહારાષ્ટ્ર ઝોન તથા શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ(સંગઠન) કોંકણ વિભાગના પ્રમુખશ્રી ધર્મેન્દ્રભાઈ કારિયા, LMP મહારાષ્ટ્ર ઝોનલ મંત્રી શ્રી હર્ષદભાઈ મણીધર, તથા શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ (સંગઠન) કોંકણ વિભાગના ઘટક મહાજનોના ટ્રસ્ટી મહાનુભાવો, કાર્યકારી સમિતિના પદાધિકારીઑ , મહિલા, યુવા સમિતિના સભ્યોએ હાજરી આપી હતી
લઘુરુદ્રાભિષેક પૂજા અને આરતી બાદ આયોજકો અને સહભાગીઓએ શ્રી ધર્મેન્દ્રભાઈ કારીયા સાહેબના જન્મદિવસની ઉજવણી કરી હતી
આ ભવ્ય દિવ્ય ધાર્મિક, સામાજિક અને સંગીતમય કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી ડોમ્બિવલી લોહાણા સમાજ અને શ્રી માઁ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ અને ટીમ ને ખુબ ખુબ ધન્યવાદ.
🚩 જય જલારામ જય રઘુવંશ🌷
No Responses