હાલાઇ લોહાણા ફોઉન્ડેશન થાણા તથા લોહાણા મહાપરિષદ કોંકણ વિભાગ -તારીખ 9 જાન્યુઆરી 2022 ના રોજે થાણા ખાતે ક્રિકેટ મેચો નું આયોજન કયુઁ જેમાં હાલાઇ લોહાણા મહાજન થાણા ના પ્રમુખશ્રી મહેશભાઈ ઠકકર, કેતનભાઈ ઠકકર, અને ટ્રસ્ટી મહાનુભાવો, પદાધિકારીઑ તથા કોંકણ વિભાગ થી ધર્મેન્દ્રભાઈ કારિયા,હર્ષદ મણીધર, રવિન્દ્ર પલણ, અભયભાઈ તન્ના હાજર રહી સર્વે ને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
No Responses