Category: Blog

આપણો સમાજ એ બાળકોના ભવિષ્યના ઘડતર કરવામાં સદાય અગ્રણી રહ્યું છે. આ દિશામાં એક મહત્વનું પગલું તરીકે શ્રી લોહાણા મહાપરિષદ મહારાષ્ટ્ર ઝોન તથા મુંબઈ ઝોન દ્વારા વિદ્યાર્થીઓના સુવર્ણ ભવિષ્યને આકાર આપવા માટે રવિવાર તા. ૨૧/૦૪/૨૦૨૪ ના રોજ સવારે ૧૦.૫૦ કલાકે એક સુંદર જ્ઞાનવર્ધક ઓનલાઈન કરિયર ગાઈડન્સ વેબીનારનું આયોજન કર્યું હતું. વિદ્યાર્થી મિત્રોને દિશા આપતો આ […]
માનનીય શ્રી, 🌺 જય જલારામ 🌺 🙏🏻 આપ સૌના અપાર પ્રેમ અને અઢળક વિશ્વાસ ની છાયા તળે, મારું હૃદય 🧡 કૃતજ્ઞતાની અનુભૂતિથી પરિપૂર્ણ છે. શ્રી લોહાણા સમાજ સંગઠન કોંકણ વિભાગના પ્રમુખ પદ પર મારી નિમણૂક માટે આપ સૌનો 🙇‍♂️ હૃદયથી આભાર. 🚀 મારી આ નવી યાત્રામાં, આપ સૌની અમૂલ્ય સહયોગ ની અપેક્ષા સાથે, હું સંકલ્પ […]
માનનીય ઘટક મહાજન પ્રતિનિધિઓ , આજે મારા હૃદયના ગહનતમ ખૂણામાંથી શબ્દોનું સંગીત ઉદ્ભવી રહ્યું છે, અને આ સંગીત કશું નથી પરંતુ આપ સૌના પ્રતિ અપાર આભાર અને કૃતજ્ઞતાનું. શ્રી લોહાણા સમાજ સંગઠન, કોંકણ વિભાગના પ્રમુખ તરીકે મારી આ યાત્રા પર્વ પૂર્ણ થયેલ છે, પરંતુ સ્મૃતિઓનું સમુદ્ર સદા મારા હૃદયમાં લહેરાતું રહેશે. આજે આપ સૌ માટે […]
LMP મહારાષ્ટ્ર ઝોન પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ કારીયાનું શ્રી લોહાણા મહાપરિષદ મુંબઈ વેસ્ટર્ન રીજન મહિલા સમિતિ, શ્રી લોહાણા મહાપરિષદ મુંબઈ વેસ્ટર્ન રીજન સ્પોર્ટ્સ સમિતિ અને શ્રી રઘુવંશી મિલન મુંબઈ દ્વારા સન્માન રવિવાર, તારીખ ૧૮મી ફેબ્રુઆરી, ૨૦૨૪ ના દિવસે મુંબઈના સાન્તાક્રુઝ સ્થિત બાલ્કન જી બારી ખાતે શ્રી લોહાણા મહાપરિષદ મુંબઈ વેસ્ટર્ન રીજન મહિલા સમિતિ, શ્રી લોહાણા મહાપરિષદ […]
RESOLVED THAT, approval of the majority of the Board of the Trustees be and is hereby accorded for appointment of Shri Abhaybhai Tanna as Trustee and president of the Trust with effect from 1st April 2024 to 31st March 2027 [A] Permanent Trustees 4 out of 6 were present (1) Shri Dharmendrabhai Karia ( Rep. […]
૧૯/૦૧/૨૦૨૪ : સિદ્ધિની સુવર્ણ સાંજ – મહારાષ્ટ્ર ઝોનનો બેસ્ટ ઝોન તરીકે ગૌરવ દિવસ” એ સાંજે, આપણા હૃદયની ધડકનોને સ્પંદિત કરતા આ શબ્દોની ગૂંજ અંતે સાકાર થઈ: THE BEST ZONE AWARD GOES TO ….. MAHARASHTRA ZONE, આ એ જ ગૌરવમયી ક્ષણ હતી જેની આપણે સૌ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા! આ અવિસ્મરણીય પ્રસંગને, શ્રી લોહાણા મહા […]
LMP મહારાષ્ટ્ર ઝોન- કોંકણ વિભાગ અને યજમાન મહાજન શ્રી હાલાઈ લોહાણા ફાઉન્ડેશન થાણા સંયુક્ત ઉપક્રમે તારીખ 7 મી જાન્યુઆરી 2024 રોજે એક દિવસીય ક્રિકેટ સ્પર્ધાનું ભવ્ય આયોજન એપીજે અબ્દુલ કલામ ગ્રાઉન્ડ મુલુન્ડ ખાતેકરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં કોંકણ વિભાગના12 મહાજનોની , 8 ટીમ વચ્ચે ક્રિકેટ મેચ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. 12 મહાજનો ના […]
શ્રી લોહાણા સમાજ સંગઠન – કોંકણ વિભાગ તથા યજમાન શ્રી પનવેલ લોહાણા મહાજન દ્વારા આયોજિત ડો. શ્રીજીતેન્દ્ર અઢિયા માઈન્ડ પાવર સેમીનાર વિષે: રવિવાર, તારીખ ૧૦ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજે પનવેલ નગરીની પાવન ધરા પર શ્રી લોહાણા સમાજ સંગઠન કોંકણ વિભાગ અને યજમાન મહાજન શ્રી પનવેલ લોહાણા મહાજનની સંયુક્ત પ્રયત્નો ના ફળ સ્વરૂપે એક અનુપમ  અને અદ્વિતીય […]
શ્રી લોહાણા સમાજ સંગઠન – કોંકણ વિભાગ તથા યજમાન શ્રી પનવેલ લોહાણા મહાજન દ્વારા આયોજિત ડો. શ્રીજીતેન્દ્ર અઢિયા માઈન્ડ પાવર સેમીનાર વિષે: રવિવાર, તારીખ ૧૦ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજે પનવેલ નગરીની પાવન ધરા પર શ્રી લોહાણા સમાજ સંગઠન કોંકણ વિભાગ અને યજમાન મહાજન શ્રી પનવેલ લોહાણા મહાજનની સંયુક્ત પ્રયત્નો ના ફળ સ્વરૂપે એક અનુપમ  અને અદ્વિતીય […]