સંસ્કૃતિનો સુવર્ણ સંગમ: નવચંડી યજ્ઞ અને કન્યા પૂજનનો દિવ્ય દરબાર, થાણા હાલાઈ લોહાણા મહાજનના ભક્તિમય મહોત્સવમાં કોંકણ વિભાગ ઘટક મહાજનની મંગલમય મુલાકાત સમુદ્રમંથનથી ઉદ્ભવેલા અમૃત સમાન પવિત્ર થાણે નગરીમાં, વિજ્યા દશમી -દશેરા -શનિવાર તા. ૧૨/૧૦/૨૪ ની સોનેરી સવારે શ્રી થાણા હાલાઈ લોહાણા મહાજન ટ્રસ્ટના આંગણે નવચંડી યજ્ઞ અને કન્યા પૂજનનો દિવ્ય સંગમ સજાયો. સૂર્યદેવ જ્યારે […]
૯થી ૧૮ જુલાઈ ૨૦૨૪ – પર્યાવરણનો પ્રાણવાયુ: કોંકણ વિભાગનું વૃક્ષારોપણ અભિયાન ૨૦૨૪” લોહાણા સમાજની સંવેદનશીલતા અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે કોંકણ વિભાગનું વૃક્ષારોપણ અભિયાન ૨૦૨૪. શ્રી લોહાણા મહાપરિષદ મહારાષ્ટ્ર ઝોનના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ કારિયાના માર્ગદર્શન અને શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ કોંકણ વિભાગના પ્રમુખ શ્રી અભયભાઈ તન્નાના નેતૃત્વમાં આ હરિયાળી ક્રાંતિએ નવા કીર્તિમાન સ્થાપ્યા […]
Date – 30th June 2024 Konkan Indoor Games 2024 was sucessfuly organised by Shree Lohana Samaj Trust Konkan Vibhag in association with Shree Kalyan Lohana Mahajan Event started around 8.30am by Deep Prajwalan followed Raghuvanshi prarthana at Morning Sharp 8.55am – LMP Maharashtra Zone President & Konkan Vibhag Trustee Shri Dharamendrabhai Karia, Shree Lohana Samaj […]
આપણો સમાજ એ બાળકોના ભવિષ્યના ઘડતર કરવામાં સદાય અગ્રણી રહ્યું છે. આ દિશામાં એક મહત્વનું પગલું તરીકે શ્રી લોહાણા મહાપરિષદ મહારાષ્ટ્ર ઝોન તથા મુંબઈ ઝોન દ્વારા વિદ્યાર્થીઓના સુવર્ણ ભવિષ્યને આકાર આપવા માટે રવિવાર તા. ૨૧/૦૪/૨૦૨૪ ના રોજ સવારે ૧૦.૫૦ કલાકે એક સુંદર જ્ઞાનવર્ધક ઓનલાઈન કરિયર ગાઈડન્સ વેબીનારનું આયોજન કર્યું હતું. વિદ્યાર્થી મિત્રોને દિશા આપતો આ […]
૧૯/૦૧/૨૦૨૪ : સિદ્ધિની સુવર્ણ સાંજ – મહારાષ્ટ્ર ઝોનનો બેસ્ટ ઝોન તરીકે ગૌરવ દિવસ” એ સાંજે, આપણા હૃદયની ધડકનોને સ્પંદિત કરતા આ શબ્દોની ગૂંજ અંતે સાકાર થઈ: THE BEST ZONE AWARD GOES TO ….. MAHARASHTRA ZONE, આ એ જ ગૌરવમયી ક્ષણ હતી જેની આપણે સૌ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા! આ અવિસ્મરણીય પ્રસંગને, શ્રી લોહાણા મહા […]
LMP મહારાષ્ટ્ર ઝોન- કોંકણ વિભાગ અને યજમાન મહાજન શ્રી હાલાઈ લોહાણા ફાઉન્ડેશન થાણા સંયુક્ત ઉપક્રમે તારીખ 7 મી જાન્યુઆરી 2024 રોજે એક દિવસીય ક્રિકેટ સ્પર્ધાનું ભવ્ય આયોજન એપીજે અબ્દુલ કલામ ગ્રાઉન્ડ મુલુન્ડ ખાતેકરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં કોંકણ વિભાગના12 મહાજનોની , 8 ટીમ વચ્ચે ક્રિકેટ મેચ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. 12 મહાજનો ના […]
શ્રી લોહાણા સમાજ સંગઠન – કોંકણ વિભાગ તથા યજમાન શ્રી પનવેલ લોહાણા મહાજન દ્વારા આયોજિત ડો. શ્રીજીતેન્દ્ર અઢિયા માઈન્ડ પાવર સેમીનાર વિષે: રવિવાર, તારીખ ૧૦ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજે પનવેલ નગરીની પાવન ધરા પર શ્રી લોહાણા સમાજ સંગઠન કોંકણ વિભાગ અને યજમાન મહાજન શ્રી પનવેલ લોહાણા મહાજનની સંયુક્ત પ્રયત્નો ના ફળ સ્વરૂપે એક અનુપમ અને અદ્વિતીય […]
On 10th September 2023 – “SUCCESSFULL PARENTING Webinar by Shri PARIKSHITBHAI JOBANPUTRA” was effectively hosted by Shree Lohana Mahaparsihad Maharashtra Zone & Mumbai Zone, With the active Peak of 181+ and total 268 attendees had joined in webinar. Webinar Started at 3.45pm Sharp, LMP Maharashtra Zone Secretary Shri Harshadbhai Manidhar as a Master of Ceremony appealed […]
શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ (સંગઠન) કોંકણ વિભાગ ના ઘટક મહાજન, શ્રી થાણા હાલાઇ લોહાણા મહાજન ટ્રસ્ટ, થાણા દ્વારા શ્રી સત્યનારાયણ ભગવાનની મહાપૂજાનું ભવ્ય આયોજન તા. ૨૦/૦૬/૨૦૨૩ના કરવામાં આવેલ હતું. આ મહાપૂજાનું આયોજન થાણા હાલાઇ લોહાણા મહાજનવાડી ના પુનઃનિર્માણ થયેલ વાતનુકૂલિત અને અત્યંત આધુનિક “રઘુવંશી હોલ” ખાતે કરવામાં આવ્યું હતું. આ શ્રી સત્યનારાયણ મહાપૂજાના દર્શનનો લાભ […]