શ્રી કલ્યાણ લોહાણા મહાજન સાંસ્કૃતિક સમિતિ ના ચેરમેન શ્રી કેતનભાઈ ઠક્કર દ્વારા આયોજીત ગુર્જરી કલા ટેલેન્ટ મહોત્સવ -૨૦૨૩ શુક્રવાર તા.૯-૬-૨૩ ના રોજ રાત્રે ૮ વાગ્યે આચાર્ય અત્રે રંગમંદિર ખાતે સંપન્ન થયુ. જ્ઞાતિના લોકોની પ્રતિભા સમાજ સમક્ષ બહાર લાવવા અને મંચ પુરૂ પાડવાના હેતુથી આવા કાર્યકમ શ્રી કલ્યાણ લોહાણા મહાજન દર વર્ષે કરતુ આવ્યું છે. આ […]