માનનીય શ્રી, 🌺 જય જલારામ 🌺 🙏🏻 આપ સૌના અપાર પ્રેમ અને અઢળક વિશ્વાસ ની છાયા તળે, મારું હૃદય 🧡 કૃતજ્ઞતાની અનુભૂતિથી પરિપૂર્ણ છે. શ્રી લોહાણા સમાજ સંગઠન કોંકણ વિભાગના પ્રમુખ પદ પર મારી નિમણૂક માટે આપ સૌનો 🙇♂️ હૃદયથી આભાર. 🚀 મારી આ નવી યાત્રામાં, આપ સૌની અમૂલ્ય સહયોગ ની અપેક્ષા સાથે, હું સંકલ્પ […]
માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના મહારાષ્ટ્ર ઝોનલ રમત ગમત સમિતિ,કોન્કણ મહિલા વિભાગ અને યજમાન મહાજન શ્રી ખપોલી પરલી જાંબુલપાડા લોહાણા મહાજનના સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૫-૦૨-૨૨ ના મહિલા અને પુરુષ એક દિવસીય -દિવસ અને રાત્રિ ક્રિકેટ સ્પર્ધાનું ભવ્ય આયોજન ખપોલીમા પ્રકૃતિના ખોળે વસેલા ઘી કમ્પોલીયન ક્લબના રમણીય પ્રાંગણમાં કરવામાં આવ્યું હતું. બપોરે 3.30 કલાકે લોહાણા મહાપરિષદ પ્રમુખશ્રી […]