માનનીય ઘટક મહાજન પ્રતિનિધિઓ , આજે મારા હૃદયના ગહનતમ ખૂણામાંથી શબ્દોનું સંગીત ઉદ્ભવી રહ્યું છે, અને આ સંગીત કશું નથી પરંતુ આપ સૌના પ્રતિ અપાર આભાર અને કૃતજ્ઞતાનું. શ્રી લોહાણા સમાજ સંગઠન, કોંકણ વિભાગના પ્રમુખ તરીકે મારી આ યાત્રા પર્વ પૂર્ણ થયેલ છે, પરંતુ સ્મૃતિઓનું સમુદ્ર સદા મારા હૃદયમાં લહેરાતું રહેશે. આજે આપ સૌ માટે […]
LMP મહારાષ્ટ્ર ઝોન પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ કારીયાનું શ્રી લોહાણા મહાપરિષદ મુંબઈ વેસ્ટર્ન રીજન મહિલા સમિતિ, શ્રી લોહાણા મહાપરિષદ મુંબઈ વેસ્ટર્ન રીજન સ્પોર્ટ્સ સમિતિ અને શ્રી રઘુવંશી મિલન મુંબઈ દ્વારા સન્માન રવિવાર, તારીખ ૧૮મી ફેબ્રુઆરી, ૨૦૨૪ ના દિવસે મુંબઈના સાન્તાક્રુઝ સ્થિત બાલ્કન જી બારી ખાતે શ્રી લોહાણા મહાપરિષદ મુંબઈ વેસ્ટર્ન રીજન મહિલા સમિતિ, શ્રી લોહાણા મહાપરિષદ […]
૧૯/૦૧/૨૦૨૪ : સિદ્ધિની સુવર્ણ સાંજ – મહારાષ્ટ્ર ઝોનનો બેસ્ટ ઝોન તરીકે ગૌરવ દિવસ” એ સાંજે, આપણા હૃદયની ધડકનોને સ્પંદિત કરતા આ શબ્દોની ગૂંજ અંતે સાકાર થઈ: THE BEST ZONE AWARD GOES TO ….. MAHARASHTRA ZONE, આ એ જ ગૌરવમયી ક્ષણ હતી જેની આપણે સૌ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા! આ અવિસ્મરણીય પ્રસંગને, શ્રી લોહાણા મહા […]
શ્રી લોહાણા સમાજ સંગઠન – કોંકણ વિભાગ તથા યજમાન શ્રી પનવેલ લોહાણા મહાજન દ્વારા આયોજિત ડો. શ્રીજીતેન્દ્ર અઢિયા માઈન્ડ પાવર સેમીનાર વિષે: રવિવાર, તારીખ ૧૦ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજે પનવેલ નગરીની પાવન ધરા પર શ્રી લોહાણા સમાજ સંગઠન કોંકણ વિભાગ અને યજમાન મહાજન શ્રી પનવેલ લોહાણા મહાજનની સંયુક્ત પ્રયત્નો ના ફળ સ્વરૂપે એક અનુપમ અને અદ્વિતીય […]
શ્રી લોહાણા સમાજ સંગઠન – કોંકણ વિભાગ તથા યજમાન શ્રી પનવેલ લોહાણા મહાજન દ્વારા આયોજિત ડો. શ્રીજીતેન્દ્ર અઢિયા માઈન્ડ પાવર સેમીનાર વિષે: રવિવાર, તારીખ ૧૦ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજે પનવેલ નગરીની પાવન ધરા પર શ્રી લોહાણા સમાજ સંગઠન કોંકણ વિભાગ અને યજમાન મહાજન શ્રી પનવેલ લોહાણા મહાજનની સંયુક્ત પ્રયત્નો ના ફળ સ્વરૂપે એક અનુપમ અને અદ્વિતીય […]
તારીખ 9 સપ્ટેમ્બર 2023 રોજે કોંકણ વિભાગ ના ઘટક મહાજન શ્રી ડોમ્બિવલી લોહાણા સમાજ અને શ્રી માઁ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ સંયુક્ત રીતે અભિષેકત્મક લઘુરુદ્ર અયોજિત કરવામા અવ્યું હતુ. શ્રી ડોમ્બિવલી લોહાણા સમાજ ટ્રસ્ટના પ્રમુખશ્રી માધવજીભાઈ ઠક્કર અને પ્રોજેક્ટ ઈન્ચાર્જ શ્રીમતી દિપ્તીબેન પલણ ના સ્નેહપૂર્વક આગ્રહભર્યા આમંત્રણને માન આપીને LMP મહારાષ્ટ્ર ઝોન તથા શ્રી લોહાણા સમાજ […]
બપોરે 4 કલાકે તેજ સ્થળે કોંકણ વિભાગ ની એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ઘટક મહાજનો અને આમંત્રિત મહાનુભાવો સહીત 25+ સભ્યો ની હાજરી વચ્ચે ઘટક મહાજનો ના પ્રતિનિધિઓ એ પોતપોતાના મહાજનો સમાજલક્ષી કાર્યો ની સમજ આપી અને અધ્યક્ષ મહોદય શ્રી ધર્મેન્દ્રભાઈ કારીયા સાહેબે લોહાણા મહાપરિષદ ની યોજનાઑ ની માહિતી પ્રદાન કરી હતી. જય જલારામ […]
તારીખ : ૧૧/૦૬/૨૦૨૩ રવિવાર રોજ સવારે ૦૮.૩૦ વાગ્યાથી શ્રી લોહાણા સમાજ સંગઠન ટ્રસ્ટ કોકણ વિભાગ, તથા શ્રી કલ્યાણ લોહાણા મહાજન દ્વારા Konkan Indoor Game ૨૦૨૩ નું શ્રી કલ્યાણ લોહાણા મહાજનવાડી ખાતે આયોજન્ કરવામાં આવ્યું હતું ઈન્ડોર્ ગેમ(રમત ગમત) ની સાથે થેલેસેમિયા કેમ્પ(આરોગ્ય), નોટબુક વિતરણ ( શિક્ષણ) એમ ત્રિવેણી સંગમ પુરા દિવસના કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય […]
શ્રી કલ્યાણ લોહાણા મહાજન સાંસ્કૃતિક સમિતિ ના ચેરમેન શ્રી કેતનભાઈ ઠક્કર દ્વારા આયોજીત ગુર્જરી કલા ટેલેન્ટ મહોત્સવ -૨૦૨૩ શુક્રવાર તા.૯-૬-૨૩ ના રોજ રાત્રે ૮ વાગ્યે આચાર્ય અત્રે રંગમંદિર ખાતે સંપન્ન થયુ. જ્ઞાતિના લોકોની પ્રતિભા સમાજ સમક્ષ બહાર લાવવા અને મંચ પુરૂ પાડવાના હેતુથી આવા કાર્યકમ શ્રી કલ્યાણ લોહાણા મહાજન દર વર્ષે કરતુ આવ્યું છે. આ […]
Online Career Guidance Seminar organised by Shree Lohana Mahaparishad Maharashtra Zone in association with LMP Konkan Region on 28th May 2023, in which more than 200 participants were joined and Honarable Speaker CA Shri Paragbhai Thakkar had answered more than 60+ answer asked by parents /Students during Seminar which was live on zoom meeting from […]