Jay jalaram ! Jay Raghuvansham !!! મહારાષ્ટ્ર ના ઐતિહાસિક નગરે એક્સો સોળ વરસ પુરાતન શ્રી રામ મંદિર નો જીર્ણોદ્ધાર મહોત્સવ સમારોહ કાર્યક્રમ ધૂમ ધામ પૂર્વક સંપન્ન થયું શ્રી રામ મંદિર ટ્રસ્ટ ઊરણ , શ્રી ઊરણ લોહાણા મહાજન અને રામ મંદિર જીર્ણોધાર સમિતિ ના સંયુક્ત પ્રયત્નો થી તથા સમાજ ના ભામાસા સમાન દાતાઓ ના યોગદાન થી […]