તારીખ: ગુરુવાર, ૧૮/૧૨/૨૦૨૫ – યજમાન: શ્રી રઘુકુળ યુવક પ્રગતિ મંડળ (જલારામ મંદિર) વસઈ ખાતે – શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ – કોકણ વિભાગ ટ્રસ્ટીશ્રી, કારોબારી, ઘટક મહાજન પ્રતિનિધિઓ  અને આમંત્રિત જ્ઞાતિ મહાનુભાવો ની સભા

શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ – કોકણ વિભાગ ટ્રસ્ટીશ્રી, કારોબારી, ઘટક મહાજન પ્રતિનિધિઓ  અને આમંત્રિત જ્ઞાતિ મહાનુભાવો ની સભા

યજમાન: શ્રી રઘુકુળ યુવક પ્રગતિ મંડળ (જલારામ મંદિર)

તારીખ: ગુરુવાર, ૧૮/૧૨/૨૦૨૫

સમય: બપોરે ૩.૦૦ વાગ્યે

સ્થળ: શ્રી રઘુકુલ યુવક પ્રગતિ મંડળ – જલારામ મંદિર,જોષી હોસ્પિટલ પાસે, પ્લોટ નં.34,

પંડિત દિનદયાળ નગર, વસઈ (પશ્ચિમ), પીન. 401202

સભાની કાર્યસૂચિ

૧. પ્રાર્થના અને માનદ મંત્રીશ્રી દ્વારા સભાની શરૂઆત

૨. શ્રદ્ધાંજલિ

૩. યજમાન મહાજન પ્રમુખશ્રી/પ્રતિનિધિ દ્વારા સ્વાગત સંબોધન

૪. માનદ મંત્રીશ્રી દ્વારા ગત સભાના અહેવાલની રજૂઆત અને બહાલી

૫. સહમંત્રીશ્રી દ્વારા ગત સમયગાળા દરમિયાન કોંકણ વિભાગના પદાધિકારીઓ અને ઘટક મહાજનો દ્વારા આયોજિત કાર્યક્રમોની માહિતી

૬. ટ્રસ્ટી મહાનુભાવો તથા પ્રમુખશ્રી દ્વારા સભા સંબોધન

૭. આગામી સમયમાં શ્રી લોહાણા મહાપરિષદ/ LMP મહારાષ્ટ્ર ઝોન/ કોંકણ વિભાગ/ઘટક મહાજન દ્વારા આયોજિત કાર્યક્રમો/સભા વિશેની માહિતી

૮. ઘટક મહાજન પ્રતિનિધિઓ દ્વારા વિચારોની આપ-લે અને ચર્ચા

૯. સભા અધ્યક્ષની પરવાનગીથી અન્ય મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા

૧૦. આભાર દર્શન.

સભા સમાપ્તિબાદ હાઈ ટીની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ત્યારબાદ આપણે બધા 5.30 થી 7 કલાક સુધી શ્રીમદ ભાગવત કથા શ્રવણ લાભ અને સાંજે 7.30 કલાકે ભોજન પ્રસાદ લાભ લઇ છુટા પળીશું.

આપના સહયોગની અપેક્ષા સહ…ll જય જલારામ ll

શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ કોંકણ વિભાગ વતી

 

 

No Responses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *